આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે ગુજરાત રાજ્યની તમામ આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની ૧૦૦ ટકા બેઠકો એટલે કે સરકારી કવોટા (GQ), મેનેજમેન્ટ ક્વોટા (MQ) અને એન આર આઈ ક્વોટા (NQ) ની બેઠકો તેમજ સ્વનિર્ભર આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજોની ૧૫% ઓલ ઇન્ડિયા ક્વોટા (AQ) ની બેઠકો માટેની સમગ્ર પ્રવેશ પ્રક્રિયા મેરીટના ધોરણે ઓનલાઈન પદ્ધતિથી ફક્ત અને ફક્ત અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા જ કરવામાં આવે છે. જેની સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી.વધુમાં જણાવવાનું કે ગુજરાત રાજ્યની તમામ આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની મંજુર કરેલ બેઠકો અને ટ્યુશન ફીની માહિતી પ્રવેશ સમિતિની વેબસાઈટ https://www.medadmgujarat.org/ug/UGAYUS_Home.aspx પર ઉપલબ્ધ છે.[The Admission Committee informs that entire process of admission for 100% seats of all Ayurveda and Homeopathy Undergraduate colleges of Gujarat State i.e. Government Quota (GQ), Management Quota (MQ) and NRI Quota (NQ) seats including 15% All India Quota (AQ) seats of self-financed Ayurved and Homeopathy Undergraduate colleges is conducted on merit basis through online mode solely and exclusively by the Admission Committee. All students and parents are informed to take note of this.It is further stated that information about sanctioned seats and tuition fees of all Ayurved and Homeopathy Undergraduate colleges of Gujarat state is available on admission committee website https://www.medadmgujarat.org/ug/UGAYUS_Home.aspx]
UG BAMS & BHMS ONLY
સૂચના (Information)

આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે ગુજરાત રાજ્યની તમામ આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની ૧૦૦ ટકા બેઠકો એટલે કે સરકારી કવોટા (GQ), મેનેજમેન્ટ ક્વોટા (MQ) અને એન આર આઈ ક્વોટા (NQ) ની બેઠકો તેમજ સ્વનિર્ભર આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજોની ૧૫% ઓલ ઇન્ડિયા ક્વોટા (AQ) ની બેઠકો માટેની સમગ્ર પ્રવેશ પ્રક્રિયા મેરીટના ધોરણે ઓનલાઈન પદ્ધતિથી ફક્ત અને ફક્ત અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા જ કરવામાં આવે છે. જેની સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી.
[The Admission Committee informs that entire process of admission for 100% seats of all Ayurveda and Homeopathy Undergraduate colleges of Gujarat State i.e. Government Quota (GQ), Management Quota (MQ) and NRI Quota (NQ) seats including 15% All India Quota (AQ) seats of self-financed Ayurved and Homeopathy Undergraduate colleges is conducted on merit basis through online mode solely and exclusively by the Admission Committee. All students and parents are informed to take note of this.]

[UG Refund Round-7 Extended]
[Date: 21 Jul, 2026 11:00 AM]

સૂચના (Information)
[Date: 18 Jul, 2026 01:07 PM]

પ્રવેશ માટેના લાયકાતના ધોરણો (Eligibility Criteria) – શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭


Course Category Minimum PCB Marks (Theory + Practical) + English in 12th standard NEET UG 2026 Qualifying Score
BAMS & BHMS OPEN / EWS Pass 213
PwD (Open/EWS) 194
SC/ST/SEBC & Category-PwD 177

[UG Refund Round-7]
[Date: 09 Jul, 2026 10:00 AM]