આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે ગુજરાત રાજ્યની તમામ આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની ૧૦૦ ટકા બેઠકો એટલે કે સરકારી કવોટા (GQ), મેનેજમેન્ટ ક્વોટા (MQ) અને એન આર આઈ ક્વોટા (NQ) ની બેઠકો તેમજ સ્વનિર્ભર આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજોની ૧૫% ઓલ ઇન્ડિયા ક્વોટા (AQ) ની બેઠકો માટેની સમગ્ર પ્રવેશ પ્રક્રિયા મેરીટના ધોરણે ઓનલાઈન પદ્ધતિથી ફક્ત અને ફક્ત અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા જ કરવામાં આવે છે. જેની સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી.વધુમાં જણાવવાનું કે ગુજરાત રાજ્યની તમામ આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની મંજુર કરેલ બેઠકો અને ટ્યુશન ફીની માહિતી પ્રવેશ સમિતિની વેબસાઈટ https://www.medadmgujarat.org/ug/UGAYUS_Home.aspx પર ઉપલબ્ધ છે.[The Admission Committee informs that entire process of admission for 100% seats of all Ayurveda and Homeopathy Undergraduate colleges of Gujarat State i.e. Government Quota (GQ), Management Quota (MQ) and NRI Quota (NQ) seats including 15% All India Quota (AQ) seats of self-financed Ayurved and Homeopathy Undergraduate colleges is conducted on merit basis through online mode solely and exclusively by the Admission Committee. All students and parents are informed to take note of this.It is further stated that information about sanctioned seats and tuition fees of all Ayurved and Homeopathy Undergraduate colleges of Gujarat state is available on admission committee website https://www.medadmgujarat.org/ug/UGAYUS_Home.aspx]
15% SFI UG BAMS & BHMS ONLY
સૂચના (Information)
આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે ગુજરાત રાજ્યની તમામ આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની ૧૦૦ ટકા બેઠકો એટલે કે સરકારી કવોટા (GQ), મેનેજમેન્ટ ક્વોટા (MQ) અને એન આર આઈ ક્વોટા (NQ) ની બેઠકો તેમજ સ્વનિર્ભર આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજોની ૧૫% ઓલ ઇન્ડિયા ક્વોટા (AQ) ની બેઠકો માટેની સમગ્ર પ્રવેશ પ્રક્રિયા મેરીટના ધોરણે ઓનલાઈન પદ્ધતિથી ફક્ત અને ફક્ત અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા જ કરવામાં આવે છે. જેની સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી.
[The Admission Committee informs that entire process of admission for 100% seats of all Ayurveda and Homeopathy Undergraduate colleges of Gujarat State i.e. Government Quota (GQ), Management Quota (MQ) and NRI Quota (NQ) seats including 15% All India Quota (AQ) seats of self-financed Ayurved and Homeopathy Undergraduate colleges is conducted on merit basis through online mode solely and exclusively by the Admission Committee. All students and parents are informed to take note of this.]


Information
Date: 30 Oct, 2026 12:37 PM

શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે BAMS અને BHMS કોર્સ માટે શૈક્ષણિક સત્રની શરૂઆત થવાની તારીખ: ૦૨ નવેમ્બર, ૨૦૨૬
(Commencement date of Academic Session for BAMS and BHMS courses for the academic year 2026-27: 2nd November, 2026)

  • આયુષ મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ, શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે BAMS અને BHMS અભ્યાસક્રમોનું શૈક્ષણિક સત્ર તા. ૦૨ નવેમ્બર, ૨૦૨૬ થી શરૂ થનાર છે. આથી, BAMS/BHMS અભ્યાસક્રમોમાં રાઉન્ડ-૦૩ સુધીમાં પ્રવેશ મેળવનાર તમામ ઉમેદવારોને જણાવવામાં આવે છે કે તેઓએ પ્રવેશ કન્ફર્મેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, જેમાં નિયત ફીની ચુકવણી, ACPUGMEC ના નિયુક્ત હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવવા તથા હેલ્પ સેન્ટર ખાતેથી પ્રવેશ ઓર્ડર મેળવવાનો સમાવેશ થાય છે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ઉમેદવારોએ પોતાની પ્રવેશ મેળવેલ સંસ્થામાં હાજર થવાનું રહેશે.
    [As per the directions of the Ministry of Ayush, Government of India, New Delhi, the academic session for BAMS and BHMS courses for the academic year 2026-27 shall commence from 02nd November, 2026. Therefore, all candidates who have secured admission in BAMS/BHMS courses up to Round-03 are hereby instructed to complete the admission confirmation process, including payment of the prescribed fees, submission of original documents at the designated Help Centre of ACPUGMEC, and obtaining the Admission Order. Upon completion of these formalities, candidates must report to their admitted institutes.]
  • NCISM_NCH SCHEDULE

Third Round Allotment & Reporting for 15 % SFI AIQ BAMS & BHMS Courses
Date: 29 Oct, 2026 12:45 PM


ચોઈસ ફિલિંગની સમયમર્યાદા લંબાવવા અંગેની સૂચના
(NOTICE REGARDING EXTENSION OF CHOICE FILLING DEADLINE)
[Date: 27 Oct, 2026 11:35 AM]
  • જણાવવામાં આવે છે કે રાઉન્ડ-૦૩ માટેની ઓનલાઈન ચોઈસ ફિલિંગની સમયમર્યાદા તા. ૨૭/૧૦/૨૦૨૬ના રોજ સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી લંબાવવામાં આવી છે.
    તમામ લાયકાત ધરાવતા ઉમેદવારોને લંબાવવામાં આવેલી સમયમર્યાદામાં ઓનલાઈન ચોઈસ ફિલિંગ પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવે છે.

    [It is hereby informed to all eligible candidates participating in the admission process for BAMS/BHMS courses for the academic year 2026–27 that the deadline for online choice filling for Round 03 has been extended up to 05:00 PM on 27/10/2026.
    All eligible candidates are advised to complete the online choice filling process within the extended time limit.]


Revised Provisional 15% SFI AIQ Ayurvedic & Homeopathy Merit List 2026
Date: 27 Oct, 2026 10:40 PM

Advertisement for THIRD ROUND 15% SFI AIQ BAMS/BHMS CHOICE FILLING 2026
Date: 24 Oct, 2026 12:25 PM
  • Advertisement for 3rd Round Choice Filling
  • Guidelines for Choice Filling
  • Newly Added SFI 15% AIQ SEATS
  • Round-02 Non-Reported Seats
  • Non-Alloted Seat After Round 02
  • Round-02 Cancelled Seat List (Updated on 23-10-2026)
  • Information Bulletin, issued from AYUSH ADMISSIONS CENTRAL COUNSELING COMMITTEE(AACCC), New Delhi
  • Ayurved (BAMS) / Homoeopathy (BHMS) UG Courses Admission 2026 Schedule for State as well as All India Quota
  • Updated General Instructions for State Quota BAMS_BHMS and 15_ AIQ SFI BAMS_BHMS 2026-27
  • Special Notice Regarding Round-03 of 15% SFI_AIQ and State Quota (GQ) BAMSBHMS Counseling
  • [15% SFI_AIQ અને સ્ટેટ ક્વોટા (GQ) BAMS/BHMS કાઉન્સેલિંગના રાઉન્ડ-03 અંગે ખાસ સૂચના]

    1. Students who have confirmed their admission up to Round 02 in either the State Quota (GQ) BAMS/BHMS or the 15% SFI_AIQ BAMS/BHMS courses by paying the tuition fees, submitting their original documents at the Help Center, and obtaining the Admission Order, or students who have registered for either of these admission processes but have not been allotted any seat, OR newly registered students in Round 03 shall be eligible to participate in Round 03.
      [સ્ટેટ ક્વોટા (GQ) BAMS/BHMS અથવા 15% AIQ SFI BAMS/BHMS અભ્યાસક્રમોમાં રાઉન્ડ-૦૨ સુધીમાં એલોટ થયેલ પ્રવેશ કન્ફર્મ કરેલ છે — જેમાં ટ્યુશન ફી ભરીને, હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવીને એડમીશન ઓર્ડર મેળવેલ છે, તેવા અથવા આ બંનેમાંથી કોઈપણ પ્રવેશ પ્રક્રિયા માટે રજિસ્ટ્રેશન કરાવેલ હોય, પરંતુ કોઈપણ બેઠક એલોટ થયેલ ન હોય તેવા વિદ્યાર્થીઓ અથવા રાઉન્ડ ૦૩ માં નવા રજીસ્ટર્ડ થયેલ વિદ્યાર્થીઓ રાઉન્ડ-૦૩માં ભાગ લેવા માટે પાત્ર રહેશે.]
    2. Timing of Allotment: The seat allotment process for Round-03 of 15% SFI_AIQ BAMS/BHMS counseling will be conducted first, followed by the seat allotment process for Round-03 of State Quota (GQ) BAMS/BHMS counseling after a gap of 2 hours.
      [15% SFI_AIQ BAMS/BHMS કાઉન્સેલિંગના રાઉન્ડ-03 માટેની સીટ ફાળવણી પ્રક્રિયા પ્રથમ કરવામાં આવશે ત્યારબાદ ૦૨ કલાકના સમય પછી સ્ટેટ કોટા BAMS/BHMS કાઉન્સેલિંગના રાઉન્ડ-03 માટેની સીટ ફાળવણી પ્રક્રિયા કરવામાં આવશે.]
    3. Vacant Seats After Round-03 Allotment of 15% SFI_AIQ: Any seats that remain vacant after the Round-03 allotment of 15% SFI_AIQ BAMS/BHMS counseling will be included in the Round-03 State Quota (GQ) BAMS/BHMS counseling and then allotment process will be done for state quota (GQ) BAMS/BHMS allotment process of Round-03.
      [15% SFI_AIQ BAMS/BHMS કાઉન્સેલિંગના રાઉન્ડ-૦૩ની સીટ એલોટમેન્ટ પ્રક્રિયા બાદ ખાલી રહેતી બેઠકોનો સમાવેશ સ્ટેટ ક્વોટા (GQ) BAMS/BHMS કાઉન્સેલિંગના રાઉન્ડ-૦૩માં કરવામાં આવશે અને ત્યારબાદ સ્ટેટ ક્વોટા (GQ) BAMS/BHMSના રાઉન્ડ-૦૩ની સીટ એલોટમેન્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.]
    4. Mandatory Reporting for Candidates Allotted/Upgraded in Round-03 of 15% SFI_AIQ BAMS/BHMS Counseling: Candidates who have been allotted or upgraded a seat in Round-03 of 15% SFI_AIQ BAMS/BHMS counseling must complete the admission process, which includes the following steps:
      • Depositing the prescribed fee at the designated HDFC Bank branch
      • Submitting original documents at the help center assigned by the Admission Committee, and
      • Obtaining the admission order as per the specified reporting schedule.
      • If a candidate has already confirmed a seat in the State Quota (GQ) BAMS/BHMS counselling in the First or Second Round, and is subsequently allotted a new seat as per their choices in Round 03 of 15% SFI_AIQ counselling, the admission to the previously confirmed State Quota seat will be automatically cancelled.
      • Failure to report to the allotted/upgraded seat of Round-03 of 15% SFI_AIQ BAMS/BHMS counseling will result in ineligibility for further any counseling rounds of BAMS/BHMS Course and the security deposit will be forfeited.
  • જે ઉમેદવારોને 15% SFI_AIQ BAMS/BHMS કાઉન્સેલિંગના રાઉન્ડ-03 માં સીટ ફાળવવામાં આવી છે અથવા સીટ અપગ્રેડ કરવામાં આવી છે, તેમને તેમની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવી ફરજિયાત છે, જે નીચે પ્રમાણે રહેશે:
    • નિયત HDFC બેંકની શાખામાં નિર્ધારિત ફી જમા કરવી,
    • પ્રવેશ સમિતિ દ્વારા નિયત કરાયેલ હેલ્પ સેન્ટર પર મૂળ દસ્તાવેજો જમા કરાવવા, અને
    • નિર્ધારિત રિપોર્ટિંગ સમયપત્રક મુજબ એડમીશન ઓર્ડર મેળવવો.
  • જો ઉમેદવાર પાસે પહેલેથી સ્ટેટ ક્વોટા (GQ) BAMS/BHMS કાઉન્સેલિંગના પ્રથમ અથવા દ્વિતીય રાઉન્ડમાં સીટ કન્ફર્મ કરેલ હોય અને ત્યાર પછી 15% SFI_AIQ ના રાઉન્ડ-03માં નવી સીટ ચોઈસ મુજબ એલોટ થશે તો સ્ટેટ ક્વોટાની અગાઉની કન્ફર્મ કરેલ સીટ નો પ્રવેશ આપમેળે રદ થઈ જશે.
  • જો ઉમેદવાર રાઉન્ડ-03માં ફાળવાયેલી અથવા અપગ્રેડ થયેલી સીટ માટે રિપોર્ટિંગ નહીં કરે, તો તે ઉમેદવાર આગળના કોઈપણ BAMS/BHMS કાઉન્સેલિંગ રાઉન્ડ માટે અયોગ્ય ઠરશે અને તેની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે.

Revised Provisional 15% SFI AIQ Ayurvedic & Homeopathy Merit List 2026
Date: 23 Oct, 2026 02:00 PM

સુચના (Notice)
[Date: 19 Oct, 2026 10:45 AM]
  • આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે જે ઉમેદવારોએ રાઉન્ડ-૦૧/૦૨ માં UG આયુર્વેદ /હોમિયોપેથી (BAMS/BHMS) તેમજ ૧૫% SFI AIQ AYUSH અભ્યાસક્રમો માટે પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે. (દા.ત. એચડીએફસી બેંકની નિયુક્ત શાખામાં ફી ભરીને અને હેલ્પ સેન્ટર પર અસલ પ્રમાણપત્રો જમા કરાવીને પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે) અને જો તેઓ પોતાનો રાઉન્ડ 01/02 નો પ્રવેશ રદ કરવા માગે છે. તો તેઓ તારીખ ૨૩/૧૦/૨૦૨૬ , સાંજે ૦૪.૦૦ વાગ્યા સુધીમાં જે હેલ્પ સેન્ટર પર પોતાના અસલ પ્રમાણપત્રો જમા કરાવેલ છે ત્યાં જઈ પોતાનો પ્રવેશ રદ કરી શકે છે.
    The Admission Committee hereby informs that candidates who have confirmed their admission in the UG Ayurved/ Homoeopathy (BAMS/BHMS) And 15% SFI AIQ AYUSH courses in Round-01/02 (i.e., confirmed their admission by paying the prescribed fee at the designated branch of HDFC Bank and submitting their original certificates/documents at the Help Center) and wish to cancel their Round-01/02 admission, may do so by visiting the same Help Center where they had submitted their original certificates/documents. Such candidates may cancel their admission upto 23/10/2026, 4:00 PM.

  • Procedure For Admission Cancellation
Advertisement for First/Second Round Admission Cancellation, Third ROUND 15% SFI AIQ BAMS/BHMS REGISTRATION 2026
[Date: 16 Oct, 2026 03:40 PM]
  • Advertisement for First/Second Round Admission Cancellation, Third ROUND 15% SFI AIQ BAMS/BHMS REGISTRATION 2026
  • Procedure for Admission Cancellation
  • Procedure for online registration
  • Process of Online Admission
  • List of Help Centers
  • Authority Letter for Original Documents Verification
  • List of Documents Required for Admission Process of ACPUGMEC
  • Round-02 Non-Reported Seats
  • Non-Alloted Seat After Round 02
  • Medical Fitness Certificate – Format
  • Information Bulletin, issued from AYUSH ADMISSIONS CENTRAL COUNSELING COMMITTEE(AACCC), New Delhi
  • Ayurved (BAMS) / Homoeopathy (BHMS) UG Courses Admission 2026 Schedule for State as well as All India Quota
  • Special Notice Regarding Round-03 of 15% SFI_AIQ and State Quota (GQ) BAMSBHMS Counseling
  • [15% SFI_AIQ અને સ્ટેટ ક્વોટા (GQ) BAMS/BHMS કાઉન્સેલિંગના રાઉન્ડ-03 અંગે ખાસ સૂચના]

    1. Students who have confirmed their admission up to Round 02 in either the State Quota (GQ) BAMS/BHMS or the 15% SFI_AIQ BAMS/BHMS courses by paying the tuition fees, submitting their original documents at the Help Center, and obtaining the Admission Order, or students who have registered for either of these admission processes but have not been allotted any seat, OR newly registered students in Round 03 shall be eligible to participate in Round 03.
      [સ્ટેટ ક્વોટા (GQ) BAMS/BHMS અથવા 15% AIQ SFI BAMS/BHMS અભ્યાસક્રમોમાં રાઉન્ડ-૦૨ સુધીમાં એલોટ થયેલ પ્રવેશ કન્ફર્મ કરેલ છે — જેમાં ટ્યુશન ફી ભરીને, હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવીને એડમીશન ઓર્ડર મેળવેલ છે, તેવા અથવા આ બંનેમાંથી કોઈપણ પ્રવેશ પ્રક્રિયા માટે રજિસ્ટ્રેશન કરાવેલ હોય, પરંતુ કોઈપણ બેઠક એલોટ થયેલ ન હોય તેવા વિદ્યાર્થીઓ અથવા રાઉન્ડ ૦૩ માં નવા રજીસ્ટર્ડ થયેલ વિદ્યાર્થીઓ રાઉન્ડ-૦૩માં ભાગ લેવા માટે પાત્ર રહેશે.]
    2. Timing of Allotment: The seat allotment process for Round-03 of 15% SFI_AIQ BAMS/BHMS counseling will be conducted first, followed by the seat allotment process for Round-03 of State Quota (GQ) BAMS/BHMS counseling after a gap of 2 hours.
      [15% SFI_AIQ BAMS/BHMS કાઉન્સેલિંગના રાઉન્ડ-03 માટેની સીટ ફાળવણી પ્રક્રિયા પ્રથમ કરવામાં આવશે ત્યારબાદ ૦૨ કલાકના સમય પછી સ્ટેટ કોટા BAMS/BHMS કાઉન્સેલિંગના રાઉન્ડ-03 માટેની સીટ ફાળવણી પ્રક્રિયા કરવામાં આવશે.]
    3. Vacant Seats After Round-03 Allotment of 15% SFI_AIQ: Any seats that remain vacant after the Round-03 allotment of 15% SFI_AIQ BAMS/BHMS counseling will be included in the Round-03 State Quota (GQ) BAMS/BHMS counseling and then allotment process will be done for state quota (GQ) BAMS/BHMS allotment process of Round-03.
      [15% SFI_AIQ BAMS/BHMS કાઉન્સેલિંગના રાઉન્ડ-૦૩ની સીટ એલોટમેન્ટ પ્રક્રિયા બાદ ખાલી રહેતી બેઠકોનો સમાવેશ સ્ટેટ ક્વોટા (GQ) BAMS/BHMS કાઉન્સેલિંગના રાઉન્ડ-૦૩માં કરવામાં આવશે અને ત્યારબાદ સ્ટેટ ક્વોટા (GQ) BAMS/BHMSના રાઉન્ડ-૦૩ની સીટ એલોટમેન્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.]
    4. Mandatory Reporting for Candidates Allotted/Upgraded in Round-03 of 15% SFI_AIQ BAMS/BHMS Counseling: Candidates who have been allotted or upgraded a seat in Round-03 of 15% SFI_AIQ BAMS/BHMS counseling must complete the admission process, which includes the following steps:
      • Depositing the prescribed fee at the designated HDFC Bank branch
      • Submitting original documents at the help center assigned by the Admission Committee, and
      • Obtaining the admission order as per the specified reporting schedule.
      • If a candidate has already confirmed a seat in the State Quota (GQ) BAMS/BHMS counselling in the First or Second Round, and is subsequently allotted a new seat as per their choices in Round 03 of 15% SFI_AIQ counselling, the admission to the previously confirmed State Quota seat will be automatically cancelled.
      • Failure to report to the allotted/upgraded seat of Round-03 of 15% SFI_AIQ BAMS/BHMS counseling will result in ineligibility for further any counseling rounds of BAMS/BHMS Course and the security deposit will be forfeited.
  • જે ઉમેદવારોને 15% SFI_AIQ BAMS/BHMS કાઉન્સેલિંગના રાઉન્ડ-03 માં સીટ ફાળવવામાં આવી છે અથવા સીટ અપગ્રેડ કરવામાં આવી છે, તેમને તેમની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવી ફરજિયાત છે, જે નીચે પ્રમાણે રહેશે:
    • નિયત HDFC બેંકની શાખામાં નિર્ધારિત ફી જમા કરવી,
    • પ્રવેશ સમિતિ દ્વારા નિયત કરાયેલ હેલ્પ સેન્ટર પર મૂળ દસ્તાવેજો જમા કરાવવા, અને
    • નિર્ધારિત રિપોર્ટિંગ સમયપત્રક મુજબ એડમીશન ઓર્ડર મેળવવો.
  • જો ઉમેદવાર પાસે પહેલેથી સ્ટેટ ક્વોટા (GQ) BAMS/BHMS કાઉન્સેલિંગના પ્રથમ અથવા દ્વિતીય રાઉન્ડમાં સીટ કન્ફર્મ કરેલ હોય અને ત્યાર પછી 15% SFI_AIQ ના રાઉન્ડ-03માં નવી સીટ ચોઈસ મુજબ એલોટ થશે તો સ્ટેટ ક્વોટાની અગાઉની કન્ફર્મ કરેલ સીટ નો પ્રવેશ આપમેળે રદ થઈ જશે.
  • જો ઉમેદવાર રાઉન્ડ-03માં ફાળવાયેલી અથવા અપગ્રેડ થયેલી સીટ માટે રિપોર્ટિંગ નહીં કરે, તો તે ઉમેદવાર આગળના કોઈપણ BAMS/BHMS કાઉન્સેલિંગ રાઉન્ડ માટે અયોગ્ય ઠરશે અને તેની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે.
  • List of BAMS Institutes with address
  • List of BHMS Institutes with address

સુચના (Notice)
[Date: 12 Oct, 2026 10:38 AM]
  • આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે જે ઉમેદવારોએ રાઉન્ડ-૦૧/૦૨ માં UG આયુર્વેદ /હોમિયોપેથી (BAMS/BHMS) તેમજ ૧૫% SFI AIQ AYUSH અભ્યાસક્રમો માટે પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે. (દા.ત. એચડીએફસી બેંકની નિયુક્ત શાખામાં ફી ભરીને અને હેલ્પ સેન્ટર પર અસલ પ્રમાણપત્રો જમા કરાવીને પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે) અને જો તેઓ પોતાનો રાઉન્ડ 01/02 નો પ્રવેશ રદ કરવા માગે છે. તો તેઓ તારીખ ૧૩/૧૦/૨૦૨૬ , સાંજે ૦૪.૦૦ વાગ્યા સુધીમાં જે હેલ્પ સેન્ટર પર પોતાના અસલ પ્રમાણપત્રો જમા કરાવેલ છે ત્યાં જઈ પોતાનો પ્રવેશ રદ કરી શકે છે.
    The Admission Committee hereby informs that candidates who have confirmed their admission in the UG Ayurved/ Homoeopathy (BAMS/BHMS) And 15% SFI AIQ AYUSH courses in Round-01/02 (i.e., confirmed their admission by paying the prescribed fee at the designated branch of HDFC Bank and submitting their original certificates/documents at the Help Center) and wish to cancel their Round-01/02 admission, may do so by visiting the same Help Center where they had submitted their original certificates/documents. Such candidates may cancel their admission upto13/10/2026, 4:00 PM.

  • Procedure For Admission Cancellation

સુચના (Notice)
[Date: 08 Oct, 2026 04:10 PM]
  • આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે જે ઉમેદવારોએ રાઉન્ડ-૦૧/૦૨ માં UG મેડિકલ એન્ડ ડેન્ટલ (MBBS/BDS) અભ્યાસક્રમો માટે પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે. (દા.ત. એચડીએફસી બેંકની નિયુક્ત શાખામાં ફી ભરીને અને હેલ્પ સેન્ટર પર અસલ પ્રમાણપત્રો જમા કરાવીને પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે) અને જો તેઓ પોતાનો રાઉન્ડ 01/02 નો પ્રવેશ રદ કરવા માગે છે. તો તેઓ તારીખ ૦૯/૧૦/૨૦૨૬ ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યા થી સાંજે 0૪.૦૦ વાગ્યા સુધીમાં જે હેલ્પ સેન્ટર પર પોતાના અસલ પ્રમાણપત્રો જમા કરાવેલ છે ત્યાં જઈ પોતાનો પ્રવેશ રદ કરી શકે છે.
    The Admission Committee hereby informs that candidates who have confirmed their admission in the UG Medical and Dental (MBBS/BDS) courses in Round-01/02 (i.e., confirmed their admission by paying the prescribed fee at the designated branch of HDFC Bank and submitting their original certificates/documents at the Help Center) and wish to cancel their Round-01/02 admission, may do so by visiting the same Help Center where they had submitted their original certificates/documents. Such candidates may cancel their admission on 09/10/2026, from 10:00 AM to 4:00 PM.

  • Procedure For Admission Cancellation

Second Round Allotment & Reporting for 15 % SFI AIQ BAMS & BHMS Courses
Date: 08 Oct, 2026 3:59 PM


Revised Provisional 15% SFI AIQ Ayurvedic & Homeopathy Merit List 2026
Date: 05 Oct, 2026 03:30 PM

First Round Admission Cancellation
Date: 05 Oct, 2026 11:00 AM

Advertisement for First Round Admission Cancellation, SECOND ROUND 15% SFI AIQ BAMS/BHMS REGISTRATION-2026
[Date: 01 Oct, 2026 04:50 PM]

1st Online Round Allotment & Reporting for 15% SFI AIQ BAMS & BHMS Courses
Date: 23 Sep, 2026 1:40 PM

Ayurved & Homoeopathy 15% SFI AIQ Undergraduate Course First Round Choice filling Information
Date: 19 Sep, 2026 1:40 PM

Revised Provisional 15% SFI AIQ Ayurvedic & Homeopathy Merit List 2026
Date: 14 Sep, 2026 05:55 PM

Provisional 15% SFI AIQ Ayurvedic & Homeopathy Merit List 2026
Date: 09 Sep, 2026 04:35 PM

મેરીટ લિસ્ટ સંદર્ભમાં આપની કોઈ રજૂઆત હોય તો 11/09/2026 સાંજે ૪.૦૦ કલાક સુધી માં આ સાથે મુકેલ સુધારા ફોર્મ ભરી ને જરૂરી આધાર પુરાવા સાથે જે હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હોય ત્યાં રૂબરૂ જવાનું રહેશે.
If you have any query or representation regarding the merit list, you will be required to personally visit the Help Centre where you completed your document verification, till 4:00 PM on 11/09/2026, after filling out the correction form attached herewith and submitting it along with the necessary supporting documents.




Online Pin Purchase & Registration for Under-Graduate 15% SFI AIQ Ayurved/Homoeopathy Courses for the year 2026-27
[Date: 25 Aug, 2026 04:10 PM]

[UG Refund Round Information 2025-2026]
[Date: 14 Aug, 2026 10:09 AM]

[UG Refund Round-7]
[Date: 27-Jul-2026 11:42 AM]
  • જે વિધાર્થીઓએ સિક્યુરિટી ડિપોઝિટ અને ફી રિફંડ રાઉન્ડ-7 માં પોતાના બેંક ખાતા ની વિગતો તા.09/07/2026 થી તા.25/07/2026 સુધી માં ભરી છે, તેવા વિદ્યાર્થીઓની ફી રીફંડ કરવાની પ્રક્રિયા ચાલુ છે, તેઓએ પોતાના રીફન્ડ માટેની વિગત પોતાના બેંક ખાતામાં તા.07/08/2026 પછી જોવી.

[UG Refund Round-7 Extended]
[Date: 21 Jul, 2026 11:00 AM]

સૂચના (Information)
[Date: 18 Jul, 2026 01:15 PM]

પ્રવેશ માટેના લાયકાતના ધોરણો (Eligibility Criteria) – શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭


Course Category Minimum PCB Marks (Theory + Practical) + English in 12th standard NEET UG 2026 Qualifying Score
15% SFI AIQ BAMS & BHMS OPEN / EWS Pass 213
PwD (Open/EWS) 194
SC/ST/SEBC & Category-PwD 177

[UG Refund Round-7]
[Date: 09 Jul, 2026 10:00 AM]